બાપુ અને ડોક્ટર Updated: Fri, 19 Jan 2018 (07:16 IST) google-news બાપુ - "ડોક્ટર તમે મારો દારૂ છોડાવી શકો છો ?" ડોક્ટર - "ચોક્કસ સો ટકા." બાપુ - "તો પોલીસ ચોકીમાં મારી 40 બોટલો પડી છે છે જરા છોડાવી આપોને પ્લીઝ"