સૌથી મોટી સજા P.R પત્ની - (પતિને) તમે આટલા વર્ષથી વકીલાત કરી રહ્યા છો, બતાવો જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે ?પતિ - હા જરૂર હોય છે, હુ એ જ તો ભોગવી રહ્યો છુ.