આજે દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર સામસામે આવશે

ગુજરાત સમાચાર

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શનિવાર, 30 નવેમ્બર 2013 (12:40 IST)
.
P.R
દેશની રાજધાની દિલ્હીમાં આજે બે વિરોધી દળના નેતા અને નરેન્દ્ર મોદી સામસામે આવશે. દિલ્હી વિઘાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં નરેન્દ્ર મોદી જ્યા કમલ ખીલાવવાનો પ્રયત્ન કરશે તો બીજી બાજુ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર જનતા દળ યૂ ના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. આટલુ જ નહી આ બંને વચ્ચે મુખ્યમંત્રી શીલા દીક્ષિત ગૂગલ હૈગઆઉટના દ્વારા લોકો સાથે જોડશે. મોદી આજે દિલ્હીમાં ત્રણ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. મોદીની ત્રણ રેલીઓ સવારે, બપોરે અને સાંજે થવાની છે. આ સાથે જ મોદી 1 ડિસેમ્બરના રોજ આંબેડકરનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન આ પહેલીવાર હશે જ્યારે મોદી અને નીતીશ સામસામે હશે.


આ પણ વાંચો :