તસ્લીમા નસરીનને બ્રેસ્ટ કેંસર

tasmila
ઢાકા.| Last Modified સોમવાર, 12 મે 2014 (10:15 IST)


નિર્વાસિત બાગ્લાદેશ રાઈટર તસલીમા નસરીનને ન્યૂયોર્કના એક હોસ્પિટલમાં તપાસ દરમિયાન બ્રેસ્ટ ટ્યૂમર મતલબ સ્તન કેંસરની જાણ થઈ છે. શરૂઆતની તપાસ પછી ડોક્ટરોએ જોયુ કે ટ્યુમર ખૂબ મોટુ હતુ. ત્યારબાદ તસલીમા જેમ બને તેમ જલ્દી બાયોપ્સીની કરાવવાની સલાહ આપવામાં આવી છે. જેથી બીમારીની સારવાર જલ્દી કરી શકાય. બાયોપ્સીની રિપોર્ટ 12 મે સુધી આવી શકે છે. તસલીમા સ્તન કેંસરની જાણ થયા પછીથી ખૂબ જ પરેશાન છે. કારણ કે તેમની માતાનુ મોત પણ કેંસરને કારણે થયુ હતુ. ભાઈની સારવાર
ન્યૂયોર્કમાં ચાલી રહી છે.આ પણ વાંચો :