દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં નજર આવશે આ ફિલ્મી હસ્તિયાં !

devendra fadnavis 600
મુંબઈ| Last Modified ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (16:42 IST)

44 વર્ષની ઉમરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનતા દેવેન્દ્ર ફડવવીસ શુક્રવારે શપથ ગ્રહણ કરશે. મોટા સ્તર થઈ રહેલા આ કાર્યક્ર્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,મોટા રાજનેતાઓ અને મંત્રિઓ સિવાય ફિલ્મી હસ્તિયો પણ આવશે.

સૂત્રો મુજબ આ સમારોહમાં આમિરખાન ,સોનાક્ષી સિન્હા ,સલમાન ખાન અને રિતિક રોશન નજર આવશે.આ બધાને શપથ ગ્રહણ સમારોહમાં આવવાનો નિમંત્રણ
મળ્યું હતું જેને તેમને સ્વીકાર કરી લીધું છે. આ કર્યક્ર્મમાં ઘણા બીજા બોલીવુડ સ્ટારના આવવાની ઉમીદ કરાય છે.
આ પણ વાંચો :