નેનો જુલાઇમાં દોડતી થશે

N.D

ભારત સહિત સમગ્ર વિશ્વની નજર જેની ઉપર છે એવી લાખેરી કાર નેનોનો ઇંતજાર છેવટે ખત્મ થયો છે અને આગામી જુલાઇ માસથી આ કાર રસ્તા ઉપર દોડતી થશે.

આજે મુંબઇ ખાતે નેનોને લોન્ચ કરાવતાં ટાટા મોટર્સના રતન ટાટાએ હર્ષભેર આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકોની અપેક્ષાઓને પુરી પાડવા માટે નેનો આવી ગઇ છે.

મુંબઇ| વેબ દુનિયા| Last Modified સોમવાર, 23 માર્ચ 2009 (16:45 IST)
ટાટા મોટર્સના બીપી રાજેશ દુબેએ નેનો અંગે વિગતે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, આગામી જુલાઇ માસથી કારની ડીલીવરી શરૂ કરવામાં આવશે.


આ પણ વાંચો :