મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી- , મંગળવાર, 26 મે 2015 (11:26 IST)

મનમોહન સિંહે કહ્યું હતું 2 જીમાં સહયોગ કરો , નહી તો ઉઠાવશો નુકશાન : પૂર્વ ટ્રાઈ ચીફ પ્રદીપ બૈજલ

દેશના સૌથી મોટા 2 જી ટેલીકોમ ઘોટાલામાં એક નવા ખુલાસો થયું છે. ટેલીકોમ રેગ્ય્લરીટી ઑથોરિટી ઑફ ઈંડિયાના પૂર્વ અધ્યક્ષ પ્રદીપ બેજલએ પોતાની નવી ચોપડીમાં લખ્યા છે કે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે 2 જી કેસ માટે મારાથી કહ્યું હતું  કે મારી સરકારના મંત્રિયોના  સહયોગ કરો  કે નુકશાન પૂર્વ ટ્રાઈ ચેયરમેનએ પોતાની ચોપડી  લખ્યા છે કે " મારા જેવા ઑફિસરની હાલત એવી થઈ ગઈ છે કે . કઈ પણ કરો અપરાધ , નહી કરો તો અપરાધ 2 જીના કેસમાં ગડબડીને લઈને જયારે મેં કાર્યવાહી કરવાઈ તો યૂપીએ સરકાર ઘણી વાર મારા ઉપર ખોટા આરોપમાં ફંસાવીની ધમકી મળી. પૂર્વ દૂરસંચાર મંત્રી દયાનિધિ મારન સાથે મનમોહન સિંહ પણ 2 જી ઘોટાલા માટે  જવાબદાર છે.