રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 3 મે 2016 (16:11 IST)

રાજસ્થાનમાં બહેનના ભાત ભરવાના રિવાજમાં આખા ગામના દરેક ઘરમાં સોનાની અંગુઠી આપી

ભીકા શર્મા 

શ્રીમાન બિરમજી ગોદારા ગ્રમ ઢેહરી તાલુકા જાયલ જિલ્લા નાગૌર રાજસ્થાને પોતાની બહેનનો એવો ભાત ભર્યો(ચુંદડી ઓઢાડવાનો એક રિવાજ) જે તમે આ અગાઉ ક્યારેય નહી સાંભળ્યો હોય. 

આમા 51,00,000 લાખ રૂપિયા 51 તોલા સોનુ અને આખા ગામમાં દરેક ઘરમાં એક એક સોનાની વીંટી અને એક એક ભેંસ આપીને સમાજમાં જ નહી રાજસ્થાનમાં પણ પોતાનુ નામ રોશન કરી દીધુ છે.