કાશ્મીરમાં સ્થાનીક ટીવી ચેનલ પર પ્રતિબંધ

શ્રીનગર| ભાષા| Last Modified રવિવાર, 5 ઑક્ટોબર 2008 (11:03 IST)

સરકારે આજે રાત્રે કેબલ ટીવી નેટવર્ક અધિનિયમ 195ના કાયદાઓનું ઉલ્લંઘન કરવાના આરોપમાં સ્થાનીક કેબલ નેટવર્ક એસઈએન ટીવી પર પ્રતિબંધ લગાવી દિધો છે.

એક અધિકારીક પ્રવક્તાએ આજે જણાવ્યું હતું કે શ્રીનગરના જીલ્લાધિકારીએ કેબલ ટીવી કાયદાનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કરતાં સ અને શાંતિ તેમજ સૌહાર્દ બગાડવા માટે લોકોને ભડકાવવાના ઉદ્દેશ્યથી મુશ્કેલીજનક સામગ્રી ખોટી રીતે પ્રદર્શિત કરવા માટે એસઈએન ટીવીના પ્રસારણ પર રોક લગાવી દિધી છે.


આ પણ વાંચો :