રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 26 નવેમ્બર 2016 (08:29 IST)

તમારા બાળકને મુકતા હોય જો પ્લે સ્કુલમાં કે ઝૂલા ઘરમાં તો આ ન્યુઝ જરૂર વાંચો (video)

નવી મુંબઈ - આ ખબર સરેક તે માતા-પિ તા માટે છે જે નોકરીયાત છે જે મોટા શહરોમાં તેમના બાળકને પ્લેહાઉસ કે આયા પાસે રાખવા મજબૂર છે. નવી મુંબઈના ખારઘરના એક પ્લે સ્કૂલમાં દસ મહીનાની નાની બાળકીને બુરી રીતે પીટવાની વારદાત સીસીટીવી કેમરામાં કેદ થઈ છે. પીડિત બાળકી હોસ્પીટલમાં ભરતી છે. તેને મારવાના આરોપ પ્લે સ્કૂલમાં કામ કરતી મહિલા પર છે.
ખારઘર સેક્ટર-10માં રહેતા રજત જે ધંધાથી ઈંજીનિયર છે અને તેમની પત્ની રૂચિતાએ તેમની દીકરી પૂર્વાને ડે કેયરમાં મૂકવાના ફેસલો કર્યા પણ હવે એ પછતાવી રહ્યા છે. જ્યરે તે બિટિયાને પ્લે સ્કૂલથી લઈને આવ્યા તો તેના ચેહરા પર ઘાના નિશાન હતા. બન્નેના મુજ્બ પ્લે સ્કૂલએ જણાવ્યાકે બાળકીને રમતા રમત ઘા લાગ્યા છે પણ જ્યારે એ ઘર પહોંચ્યા તો દીકરી સતત રડતી હતી. તેમની પીઠ પર પણ ઘા ના નિશાન હતા. પ્લે સ્કૂલથી તેણે સીસીટીઈની માંગણી કરી તો રૂચિતા મુજબ તેણે કીધું કે  તે પહેલા પોલીસમાં શિકાય દાખલ કરાવે પોલીસની આવ્યા પછી પ્લે સ્કૂલએ ફૂટેજ આપ્યા. 
 
ફોટા દિલને દહલાવી શકે છે. એમાં આરોપી 10 મહીનાની માસૂમ દીકરીની પહેલા હાથથી પિટાઈ કરી અને જ્યારે એ રડવા લાગી તો તેને ઉઠાવીને પટકે ચે. ત્યારબાદ પણ જ્યારે બાળજી ચુપ નહી હોય તો તેને બધી હદ પાર કરતા બાળકીને ઉઠા-ઉઠાવીને પટકતી રહી. વીડીઓમાં ડે કેયરના બાકી બાળક ચુપચાપ લેટા નજર આવી રહ્યા છે. 
 
બાળકીની પિટાઈના આરોપમાં પ્લે સ્કૂલની આયા અફસાના નાસિર શેખ અને માલકિન પ્રિયંકા નિકમને ગિરફ્તાર  કરી લીધું હતું. ગુરૂવારે બન્ને ને અદલતમાં પેશ કરાયું. અદાલતએ અફસાનને 14 દિવસને ન્યાયિક હિરાસતમાં મોકલતા પ્રિયંકાને જામીન આપવાના આદેશ આપ્યા છે. બાળકીને નવી મુંબઈના અસ્પતાલમાં ભરતી કરાવ્યું છે 
 
સાભાર ANI