બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 16 ઑક્ટોબર 2016 (14:11 IST)

બ્રિક્સ સમ્મેલન : PM મોદીએ પાકિસ્તાન પર બોલ્યું હુમલો કહ્યું અમારા પાડોશમાં છે આતંકવાદની જન્મભૂમિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમ્મેલનના બીજા દિવસે નામ લીધા વગર આતંકવાદને લઈને પાકિસ્તાન પર હુમલા બોલ્યા. પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ દેશોના રાસઃટ્રધ્યક્ષથી વાત કરતા કહ્યું અમારી સમૃદ્ધિ માટે આતંકવાદ સૌથી ગંભીર ખતરો છે. વિડંબના આ છે કે ભારતના પાડોશમાં આતંકવાદની જન્મભૂમિ છે. 
આતંકવાદના સામે એકજુટ બ્રિક્સ  દેશ 
 
પ્રધાનમંત્રીએ કહ્યું બ્રોક્સ ના દેશને જોઈએ કે એ આતંકવાદના સામે એકજુટ થઈને ઉભા થાય. આતંકી માનસિકતા દાવા કરે ચે કે રાજનીતિક ફાયદા માટે આતંકવાદના ઉપયોગ સહી છે. અમે આ માનસિકતાની નિંદા કરીએ છે. આજે વધતું આતંકવાદ મિડિલ ઈસ્ટ વેસ્ટ એશિયા યૂરોપ અને સાઉથ એશિયા માટે મોટું ખતરો છે. 
 
પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર નિશાના લગાવતા કહ્યું કે વિશ્વ ભરના ટેરર મૉડલ્યૂસ આ દેશથી સંચાલિત હોય છે. આ દેશ ન માત્ર આતંકીઓને આપે છે. પણ આતંકી માનસિકતા પણ પાળે છે. એને કહ્યું કે આતંકવાદીઓ અને એમના સમર્થકોને સજા મળે. ઈનામ નહી.