સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :વારાણસી. , શનિવાર, 15 ઑક્ટોબર 2016 (15:45 IST)

વારાણસીમાં બાબા જય ગુરૂદેવના કાર્યક્રમમાં ભાગદોડ, 18ના મોત.. સેંકડો ઘાયલ

અહી બાબા જયગુરૂદેવના ક્રાર્યક્રમમાં શનિવારે ભગદડ મચવાથી 15 લોકોના મરવાના સમાચાર છે. જ્યારે કે અનેક બીજા ઘાયલ થઈ ગયા. 
પ્રાપ્ત માહિતી મુજબ બનારસના રાજઘાટ પર જયગુરૂદેવની જયંતી પર એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કાર્યક્રમમાં ભગદડ મચી અને લગભગ 12 લોકોથી વધુના મોત થઈ ગયા. પ્રાપ્ત માહિતી મુજબ લોકો પુર પર પણ ઉભા હતા