1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

રામદેવ ના મંચ પર મોદી : હું ફક્ત હિન્દુઓનો નેતા નથી

રાજગમા પ્રધાનમંત્રી બનવાની હોડમાં સૌથી આગળ ચાલી રહેલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે હરિદ્વારમાં બાબા રામદેવના પતંજલિ યોગપીઠ પહોચ્યા. હરિદ્વારમાં મોદી સથે જોડાયેલ દરેક માહિતી. ..
P.R


- સતોના માધ્યમથી દેશમા જે શિક્ષા અને સંસ્કારનુ કામ ચાલી રહ્યુ છે, તેનો અહી એકવાર મેળો લગાવવો જોઈએ
- ઈશ્વરને પ્રાર્થના છે કે આપણે સત્ય માટે જીવીએ, સત્યની સાથે આગળ વધીએ અને સ્વામી વિવેકાનંદના સપનાનુ ભારત બનાવીએ
- મારામાં હજુ પણ કમીઓ છે. મારે માટે અહી આવવુ સન્માન નહી, પ્રેરણાની વાત છે.
- મને સંતો પાસેથી એ આશીર્વાદ જોઈએ કે હુ ક્યારેય પણ કંઈ ખોટુ ન કરુ, મારા હાથથી ક્યારેય કંઈ ખોટુ ન થાય
- ન મને રાજ્યની ઈચ્છા છે ન મને મોક્ષની ઈચ્છા છે. મારી ઈચ્છા પીડિતોના આંસૂ લૂંછવાની છે. દેશના નેતાઓને સંતોએ બનાવ્યા
- મેં હંમેશા સૌના કલ્યાણની વાત કરી છે ન ફક્ત હિન્દુઓની. હુ ફક્ત હિન્દુઓનો નેતા નથી
- મેં એ ક્યારેય નથી શીખ્યુ કે ફક્ત હિન્દુ સુખી થાય, મે સૌનુ કલ્યાણ કરવાની વાત કરી છે.
- મે વર્ષ 2002ની ચૂંટ્ણી જીત્યા બાદ કહ્યુ હતુ કે જેને મને વોટ આપ્યો ચે એ પણ મારા છે અને જેણે મને વોટ નથી આપ્યો એ પણ મારા છે.
- મારા 12 વર્ષના શાસનકાળમાં રમખાણોનુ નિશાન નથી. પહેલા ગુજરાતમાં અવારનવાર રમખાણો થતા હતા અને નિર્દોષો જીવ ગુમાવતા હતા.
- સરકાર બન્યા બાદ સૌને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો.

- આ દેશ સંતો, મુનીઓ અને શિક્ષકોએ બનાવ્યો છે. આપણે આપણી સંસ્કૃતિથી દૂર થતા જઈ રહ્યા છે
- હુ ખૂબ ભાગ્યશાળી છુ, વિશ્વાસ મારી અંદર દોડે છે
- 2002ના ભૂકંપનો ઉલ્લેખ કર્યો. આખી દુનિયાની આગળ નીકળીને ગુજરાત ત્રણ વર્ષની અંદર આ વિપત્તિમાંથી બહાર નીકળીને ઉભુ થઈ ગયુ
- ગુજરાતના વિકાસનુ શ્રેય મને નહી છ કરોડ ગુજરાતીઓનુ છે
- જ્યારે છ કરોડ ગુજરાતી કરી શકે છે તો 125 કરોડ લોકોનુ ભારત પણ આખી દુનિયાને એક નવી ચેતના પેદા કરી શકે છે
- રામદેવ મને પોતાનો સગો ભાઈ સમજે છે. તે કહે છે કે આપણા બંને પર અત્યાચાર થઈ રહ્યો છે.
- બાબા રામદેવ નાગરિકોની સ્વસ્થતા માટે જેથી ગરીબથી ગરીબ માણસ ખુદનુ સ્વાસ્થ્ય સારુ રાખી શકે, કારણ કે મોંઘવારીના જમાનામાં યોગ જ લોકોને બચાવી શકે છે.
- દુર્ગુણોને દૂર કરવા માટે આપણે જ સમાજની અંદર પ્રાણવાન, તેજસ્વી મહાપુરૂષ આગળ આવે
- દેશમાં કોઈને માટે કશુ પણ કહી દેવુ સહેલુ નથી
- સંતોના ચરણોમાં બેસવુ સૌભાગ્યની વાત
- બાબા રામદેવને હું વર્ષોથી ઓળખુ છુ
- મોદીએ બાબા રામદેવની પ્રશંસા કરી
- બાબા રામદેવ યોગ પ્રત્યે લોકોને પ્રેરિત કરતા રહે.
- તેમની મુહિમ જો બીજા દેશમાં ચાલતી તો ન જાને કેટલી યુનિવર્સિટીથી તેના પર પીએચડી થઈ જતી
- ગ્રિનીઝ બુકથી સવાલ - શુ ક્યારે તમે આ રેકોર્ડ પર ધ્યાન આપ્યુ.
- જે વ્યક્તિએ કરોડો લોકો સાથે મુલાકાત કરી એવો રેકોર્ડ દુનિયામાં ક્યાય નહી.
- આ આપણુ દુર્ભાગ્ય છે કે આપણે ક્યારેય આપણા દેશના સામર્થ્યની ચર્ચા નથી કરતા
- મને એવુ લાગે છે કે આજના અવસર વિશે જુદી જુદી ચર્ચાઓ થશે
- મને વિશ્વાસ છે કે કપાલભ્રાંતિ દ્વારા લોકોના કપાળની ભ્રાંતિ દૂર થશે
- બાબા રામદેવ જે કામ કરી રહ્યા છે તે રાષ્ટ્રસેવા છે
- આપણા દેશના સંતોએ ઉપદેશ સુધી ખુદને સીમિત નથી રાખ્યો પણ આવરણ પર બળ આપ્યુ
- શુ ભારતમાં તમારા વિચારો વિરુદ્ધ કોઈ બોલે છે તો શુ એ ખોટો છે
- આપણે સ્વાભિમાન ગુમાવી ચુક્યા છે, ગુલામીને કારણે દુનિયાની સામે આપણા સામર્થ્યનો પરિચય કરાવવામાં નિષ્ફળ રહ્યા છે.
- આપણે સંયુક્ત પરિવાર તરફથી એકલ પરિવાર તરફ આગળ વધી રહ્યા છે જે યોગ્ય નથી - આપણે સ્વાભિમાન ગુમાવી ચુક્યા છે. ગુલામીને કારણે દુનિયાની સમએ આપણા સામર્થ્યનો પરિચર્ય કરવાવામાં નિષ્ફાળ રહ્બ્યા છે.

મોદીના વિચારોને વધુ જાણવા આગળ ..-



- મહર્ષિ અરવિંદે અદ્દભૂત કર્યુ, મને વિશ્વાસ છેકે મારી ભારત માતા વિશ્વ કસ્લ્યાણક બનીને રહેશે.
- ભારતના સૌથી વધુ યુવા ભારતમાં હાજર છે.
- કુંભ વિશે શુ ક્યારેય કોઈ મેનેજમેંટ ગુરૂએ વિચાર કર્યો છે કે આટલુ મોટુ આયોજન વગર કોઈ અવ્યવસ્થાએ કેવી રીતે સંપન્ન થાય છે.
- 21મી સદી જ્ઞાનની સદી છે અને તેનુ નેતૃત્વ ભારત જેવા જ્ઞાનવાન દેશની પાસે હશે
- મીડિયા કહી રહ્યુ છે કે હુ મોટી પ્લાનિંગથી આગળ વધી રહ્યો છુ, મારી કોઈ યોજના નથી, મારી ઈચ્છા છેકે એકવાર ફરી સંતોની પાસે પરત ફરુ
- નારાયણ ગુરૂએ આખા દેશમાં શિક્ષાની અલખ જગાવી '
- મારા મુખ્યમંત્રિત્વકાળમાં એક પણ એવો સંત મહાત્મા ન મળ્યો જેણે મારી પાસે કે સરકાર પાસે કશુ માંગ્યુ હોય
- દેશમાં કોઈ માટે કશુ પણ કહી દેવુ સહેલુ નથી
- સંતોના ચરણોમાં બેસવુ સૌભાગ્યની વાત
- બાબા રામદેવને હુ વર્ષોથી જાણુ છુ - મનમા કસક હતી કે હુ આ વખતે કુંભમાં નહી પહોંચી શક્યો
- ઈશ્વરની ઈચ્છા હશે તો મને સંતોનુ સાનિધ્ય મળે અનેમારી મનની કસક ઓછી થાય
- સંતોની સાથે બેસવુ એ સૌભાગ્યની વાત
- સંત આપનારા લોકો છે, માંગનારા નહી
- મોદીએ કર્યુ રામદેવની શાળાનુ ઉદ્દઘાટન
- રામદેવના પતંજલિ યોગપીઠમાં આચાર્યકુલમ નામથી ગુરૂકુળની શરૂઆત કરવામાં આવી રહી છે.
- રામદેવના ગુરૂકુળમાં બાળકોને વૈદિક જ્ઞાન સાથે આધુનિક શિક્ષણ પણ આપવામાં આવશે.
- ઉત્તરાખંડ કોંગ્રેસને મોદીના હરિદ્વાર પ્રવાસનો વિરોધ કરવાનો નિર્ણય પરત લઈ લીધો
- હરિદ્વાર પહોંચ્યા મોદી, રામદેવના આશ્રમ માટે રવાના
-