માથાદીઠ દેવું રૂ.13,371!

ગાંધીનગર | વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2009 (20:35 IST)

રાજ્યની માથાદીઠ આવક કોઈ ચોક્કસ સ્થિતિએ તૈયાર કરવામાં આવતી નથી. તેમછતાં વર્ષ 2006-07માં રાજ્યમાં માથાદીઠ આવક રૂ.37,532 અંદાજવામાં આવી છે.

નાણામંત્રીએ સિધ્ધાર્થ પટેલને ગૃહમાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે માથાદીઠ દેવાનાં પ્રશ્ને જણાવ્યું હતું કે તા.31-12-2008ની સ્થિતિએ માથાદીઠ દેવું રૂ.13,હોવાનું જણાવ્યું હતું.


આ પણ વાંચો :