ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , બુધવાર, 18 માર્ચ 2009 (10:33 IST)

ભાજપે જુના ચહેરા કાપ્યા !

ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકી ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં નો રીપીટ થીયરીનો અમલ કરાયો હોવાનું જણાઇ રહ્યું છે. મોટા ભાગના નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
ઉમેદવાર બેઠક
પૂનમબેન જાટ કચ્છ
હરિભાઇ ચૌધરી બનાસકાંઠા
ભાવસહ રાઠોડ પાટણ
જયશ્રીબેન પટેલ મહેસાણા
ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ સાબરકાંઠા
હરિન પાઠક અમદાવાદ (પૂર્વ)
કિરીટ સોલંકી અમદાવાદ (પશ્ચિમ)
લાલજીભાઇ મેર સુરેન્દ્રનગર
કિરણભાઇ પટેલ રાજકોટ
મનસુખ ખંધારિયા પોરબંદર
રમેશભાઇ મુંગરા જામનગર
દિપકભાઇ સાથી આણંદ
દેવુસહ ચૌહાણ ખેડા
પ્રભાતસહ ચૌહાણ પંચમહાલ
બાલૂભાઇ શુકલ વડોદરા
રામસહ રાઠવા છોટા ઊદયપુર
મનસુખભાઇ વસાવા ભરુચ
રિતેશ વસાવા બારડોલી
દર્શનાબેન જરદોશ સુરત
સી.આર.પાટીલ નવસારી
ધીભાઇ પટેલ વલસાડ