ગુજરાતી શાયરી

Last Updated: શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (15:42 IST)
કોઈ સાથે છે પણ પાસે કેમ નથી

કોઈ યાદોમાં છે પણ વાતોમાં કેમ નથી

કોઈ હૈયે દસ્તક આપે છે પણ હૈયામાં કેમ નથી

એ અજનબી ક્યાંક તો છે પણ આંખોમાં કેમ નથીઆ પણ વાંચો :