શનિવાર, 2 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: રવિવાર, 25 માર્ચ 2018 (13:38 IST)

ગુજરાતી રેસીપી- સરગવાની શિગ અને મસૂરની દાળ

સામગ્રી - એક વાડકી મસૂરની દાલ, સરગવાની શિંગ સમારેલી 250 ગ્રામ, લાલ મરચુ 1 ચમચી, હળદર ચપટી, હિંગ ચપટી, ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટુ 1-1, ઝીણા સમારેલા ધાણા. 

બનાવવાની રીત - સૌ પ્રથામ કુકરમાં મસુરની દાળને એક સારી રીતે બાફી લો. હવે સરગવાની શિંગના કટકા ઉકાળી લો. સિંગોમાંથી ગૂદો કાઢી લો. 

એક કઢાઈમાં તેલ ગરમ કરી ડુંગળી-ટામેટા-લસણનો વઘાર લગાવી ગ્રેવી તૈયાર કરો અને તેમા દાળ અને સરગવાની શિંગોનો ગૂદો મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો. હવે ઉપરથી સમારેલી કોથમીર નાખીને રોટલે કે ભાત સાથે સર્વ કરો.