ફરાળી સેવ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250-250 ગ્રામ રાજગરા-શિંગોડાનો લોટ, 1 કપ સાબૂદાણા પલાળેલ, મીઠુ, કાળામરીનો પાવડર. તેલ ઘી તળવા માટે.

બનાવવાની રીત - બધી સામગ્રી મિક્સ કરી લો. લોટ બાંધી લો.

જરૂર મુજબ પાણી નાખો. સેવના સંચાને ચિકાશ લગાવીને થોડો લોટ નાખો. તેલ ગરમ કરો. સેવ બનાવીને તળી લો. મોતિયા ભુજિયા તૈયાર છે. આ ઘણા દિવસ સુધી ખરાબ નથી થતી.


આ પણ વાંચો :