વેઝ બુલેટ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - ર સ્લાઈસ બ્રેડ, બાફેલા મિક્સ શાકભાજી(કોબીજ, ફ્લાવર, બીંસ, ગાજર), 1/2 વાડકી કોર્નફ્લોર, 1 બટાકુ બાફેલુ, લીલા મરચા ઝીણા સમારેલા.થોડીક તલ, મીઠુ અને વ્હાઈટ પીપર પાવડર સ્વાદ મુજબ. તળવા માટે તેલ.

બનાવવાની રીત - શાકભાજીઓમાં બટાકા મસળીને મિક્સ કરો. લીલા મરચાં, મીઠુ, પીપર પાવડર, કોર્નફ્લોર મિક્સ કરો, બ્રેડના બે-બે ટુકડા કરી લો અને થોડાકુ પાણી લગાવીને થોડી ભીની કરી લો. હવે તેમા વેજીટેબલવાળુ મિશ્રણ ભરીને ફિંગર શેપ આપો અને તલ લપેટીને સોનેરી થતા સુધી તળી લો.


આ પણ વાંચો :