સ્વાદિષ્ટ પનીર ટમેટા પરાઠા

aloo paratha
Last Updated: શુક્રવાર, 22 માર્ચ 2019 (16:53 IST)

તૈયારીમાં સમય-20 મિનિટ
કેટલા- 10 પરાંઠા
રાંધવાના સમય્ 20 મિનિટ

બનાવાનની રીત- 1.5 કપ ઘઉંના લોટ , મીઠું સ્વાદ પ્રમાણે , 1.5 ચમચી તેલ મોયન માટે

ભરાવન સામગ્રી- 1/2 કપ લો ફેટ પનીર
, 3/4 કાપેલા ટમેટા , 1/4 પીળી શિમલા મરચા
1 ચમચી ધાણા , મીઠું સ્વાદ પ્રમાણે

વિધિ- સૌથી પહેલ પરાંઠા માટે લોટ બાંધી લો.
ભરાવનની બધી સામગ્રીને એક સાથે મિક્સ કરીને તૈયાર કરો.

પછી 10 લોય કાપી એક તરફ રાખો.

પછી એક એક કરીને પરાંઠા બનાવો.

પરાંઠામાં 1 થી 2 ચમચી પનીરના મિશ્રણ ભરો. નહી તો એ ફાટી જશે.

પરાંઠાને બન્ને તરફથી તેલ લગાવીને શેકો.

આ રીતે બધા પરાંઠા તૈયાર કરી લો અને એને ગરમા ગરમ જ સર્વ કરો.


આ પણ વાંચો :