ગુરુવાર, 7 ડિસેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ઉપવાસની વાનગી - મખાણાની ખીર

ઉપવાસની વાનગી - મખાણાની ખીર

સામગ્રી- દૂધ 1 લીટર,ઘી 2 ચમચી, મખાણા 50 ગ્રામ, ખાંડ તમારા સ્વાદ મુજબ, ઈલાયચી 4,  બદામ 10-12 

બનાવવાની રીત- ઘી ગરમ કરી મખાણા શેકી લો. ઠંડા કરી એને કસ્ડ કરી લો. એક ઉંડા પેનમાં મખાણા અને દૂધ નાખો અને પછી ઉકળવા દો. આ ધીમા તાપે પકાવી અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. જ્યારે મખાણાં ગળી જાય તો એમાં ખાંડ અને ઈલાયચી  નાખી  દો. એને 15 મિનિટ સુધી થવા દો. મખાણા ખીર તૈયાર છે. હવે સમારેલી બદામથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો.