મંગળવાર, 8 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (18:41 IST)

અમે તમારા માટે લાવ્યા છે ફરાળી વાનગીઓ

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, નવરાત્રિ, તો જાણો કયાં પકવાન હોવા જોઈએ. વ્રત પારણુ કરતા સમયે સલાદમાં કાકડી, ગાજર લઈ ત્યાં જ થાળીમાં પૂરી અને મોરૈયો સાથે સાબૂદાણાના પાપડ મૂકો. ચટણીમાં નારિયેળની ચટણી શાકમાં શાહી પનીર અને અરબી મસાલા અને બટાટાની સૂકી શાક તમારી થાળીમાં હોવા જોઈએ. રાયતામાં ફ્રૂટ રાયતા લઈ શકો છો. પહેલા દિવસ સ્વીટમાં સાબૂદાણાની ખીર ખાઈ શકો છો....