આ રીતે બનાવો નારિયેળ પૂરી
તમે સાદી પૂરી, બટાટા પૂરી, પનીર પૂરી અને ઘણા પ્રકારની પૂરીઓનો સ્વાદ લીધુ હશે પણ હવે બનાવીને ખાવો નારિયેળ પૂરી
2 કપ લોટ
2 ટીસ્પૂન એલચી પાઉડર
1/4 ટીસ્પૂન એલચી પાઉડર
ખાંડ સ્વાદપ્રમાણે
2 ટીસ્પૂન ઘે
તેલ જરૂર પ્રમાણે
વિધિ
- સૌથી પહેલા એક વાસણમાં લોટ, એલચી પાઉડર, નારિયેળ અને ઘી નાખી મિક્સ કરો.
- એક વાસણમાં ખાંડ અને પાણી નાખી મિક્સ બનાવી લો.
- પછી તે મિક્સથી સખ્ત લોટ બાંધી લો.
- બાંધેલા લોટ પર હળવું તેલ લગાવીને આશરે 15 મિનિટ માટે જુદો રાખી દો.
- આ વચ્ચે મધ્યમ તાપ પર પેનમાં તેલ નાખી ગરમ કરવા માટે મૂકોૢ
- નક્કી સમય પછી બંધાયેલા લોટના લૂંઆ તોડી લો.
- આ રીતે બધી પૂરી વળીને એક પ્લેટમાં રાખી લો.
- તેલ ગરમ થતા જ એક -એક કરીને બધા પૂરી તળી લો.
- તૈયાર છે નારિયેળ પૂરી ગરમાગરમ સર્વ કરો.