શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (12:05 IST)

આ ટિપ્સને ફોલો કરી બનાવો માર્કેટ જેવી પાવભાજી

પાવભાજી ખાવુ દરેક કોઈને પસંદ તો કરે છે પણ ઘરે જ બનાવવામાં દરેક કોઈના ભાજીમાં માર્કેટ જેવુ સ્વાદ નહી આવે છે. તો લો આ છે પરફેક્ટ ભાજી 
 
બનાવવાની શાનદાર ટીપ્સ 
- બટાટા, ગાજર અને ફૂલગોભીને 2-3 સીટમાં બાફી લો. 
- શાક વધારે પાકી જાય તો ડરવુ નહી કારણકે ભાજી બનાવતા સમયે તેને સારી રીતે મેશ જ કરવું છે. 
- શિમલા મરચાં જરૂર નાખવું. 
- ડુંગળી ઝીણી સમારી લો સારું હશેકે ચૉપરથી જ કાપવી. 
- આદું  લસણના પેસ્ટ નાખવા ન ભૂલવું. 
- મસાલામાં માત્ર હળદર, મીઠું, પાવભાજી મસાલા અને ગરમ મસાલા જ મિક્સ કરો. 
- ડુંગળી અને લીલો કોથમીર થાળી સાથે રાખવું. 
- લીંબૂ અને લીલા મરચાંને પણ સ્લાઈસમાં કાપી સાથે આપો.