ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 4 જુલાઈ 2024 (00:56 IST)

Monsoon Special- કાંદાના ભજીયાની રેસીપી

kanda bhajiya recipe
સામગ્રી 
2  વાટકી ચણા નો લોટ
2 ડુંગળી સમારેલી 
ચોથાઈ ચમચી અજમો
અડધી ચમચી હિંગ
1 ચમચી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
1  ચમચી લાલ મરચું પાઉડર
1  ચમચી ધાણજીરૂ પાઉડર
1  લીંબુ
ચપટી સોડા
તેલ તળવા માટે
 
બનાવવાની રીત -
સૌ પ્રથમ ડુંગળીને લાંબા-જીણા પતિકામાં સમારી લો
- પછી પ્રથમ એક વાસણ મા બેસન (ચણા નો લોટ) લો તેમા અજમો, હળદર,હિંગ મીઠું,લાલ મરચું પાઉડર અને ધાણાજીરૂ સોડા અને લીંબુ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયાની ખીરુ બહુ જાડુ કે પાતળુ ન કરવુ,
- હવે તેમાં ડુંગળી સમારેલી ડુંગળી નાખો. 
- હવે કડાહીમાં તેલ ગરમ કરી ભજીયા નાખી સરક 


Edited By- Monica sahu