શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શનિવાર, 28 ઑક્ટોબર 2017 (15:53 IST)

કુલછા -Kulcha Recipe

સામગ્રી - મેંદા-1 કપ બેકિંગ પાઉડર,બેકિંગ સોડા-1/4 ચમચી મીઠું અડધી ચમચી ,ખાંડ અડધી ચમચી ,તેલ 1 ચમચી ,દહીં 2 ચમચી ,દૂધ જરૂર મુજબ ,રોલ કરવા માટે મેંદા 1/4 કપ , કોથમીર ,ઘી 
 
બનાવવાની રીત- એક વાડકામાં મેંદા,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,મીઠું ,ખાંડ નાખી મિક્સ કરી લો. હવે એમાં તેલ અને દહી નાખો અને મિક્સ કરોૢ પછી દૂધ નાખી લોટ બાંધી લો. હવે એને પેટીસ જેમ રોલ કરી ગોળ રોટલી જેમ વળી લો. પછી તવા પર કુલછા નાખો તેના પર થોડા ટીંપા પાણી નાખો. ઉપરત્ઝી કલોંજી અને કોથમીર પણ છાંટો હવે સ્પેચ્લાથી દબાવી જ્યારે એ ભૂરો થવા લગે તો પલટી દો.યાદ રાખો કે કુલછાને ક્યારે તેજ તાપે ન રાંધવો . સર્વ કરતા પહેલાં કુલછા પર બટર લાગાવો.