સંબંધિત સમાચાર
- SUBEDAR JOGINDER SINGH - આશરે 56 વર્ષ પહેલાં થયેલ યુદ્ધ પર આધારિત ફિલ્મ
- ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ ફિલ્મથી ફરી ધૂમ મચાવશે સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમિત ત્રિવેદી
- એક્ટર દેશિક વાંસદિયા દ્વારા શેક્સપિયરના પ્લે પર આધારિત ધ ટેમિંગ ઑફ ધ શ્રેવ મુંબઈમાં
- મત આપવો તે પણ એક ધર્મ છે- સુરતના ગુરૂકુળના સંતોએ કર્યું મતદાન
- મળો એક એવા અમદાવાદી યુવાનને, જેમની ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય સ્તરે 19 પુરસ્કારો જીતી સફળતા મેળવી.
જાણો સિદ્ધાર્થ રાંદેરિયા અભિનિત ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટવોન્ટેડનો કયો નવો રેકોર્ડ સર્જાયો
ગુજરાતી ફિલ્મો બની રહી છે અને જબરદસ્ત બની રહી છે. તાજેતરમાં જ લવની ભવાઈ ફિલ્મે દર્શકોને મંત્રમુગ્ધ કરી નાંખ્યા. એ પહેલા કરસનદાસ પે એન્ડ યૂઝ, પપ્પા તમને નહીં સમજાય, આવ તારુ કરી નાંખું જેવી ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. હવે ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલી વાર એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મના અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા તથા જિમિત ત્રિવેદી દ્વારા અભિનિત ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટવોન્ટેડ એક રેકોર્ડ સર્જવા જઈ રહી છે.
આજે સૌપ્રથમવાર આ ફિલ્મનો પ્રિવ્યૂ શો યોજાશે અને તેની સાથે આ ફિલ્મ પણ રિલિઝ થશે. આવું ગુજરાતી સિનેમામાં પહેલી વાર બની રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે આ ફિલ્મના આજે 14 શો તથા મુંબઈમાં 41 શો યોજાવાના છે.
ये भी पढ़ें