- આ દિવસે આપના ઘરને ક્યારેય ગંદુ ન રાખો - પૂર્ણિમાના દિવસે કોઈ સાથ લડાઈ-ઝઘડો ન કરવો જોઈએ - આ શુભ દિવસે કોઈ પણ વડીલ કે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ - આ દિવસે ભૂલથી પણ માસ મદિરનું સેવન ન કરવું જોઈએ, તેમજ તામસી ચીજોને અવગણવી જોઈએ.