શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : બુધવાર, 16 માર્ચ 2022 (16:34 IST)

ઘરે જ બનાવો નેચરલ કલર્સ ખિલી જશે સુંદરતા

Herbal colour કેમિકલ યુક્ત હોળીના રંગ તમારી ત્વચા સ્કિન , વાળ માટે હાનિકારક   સિદ્ધ થઈ શકે છે.  તેનાથી  બચવા માટે ઘરે  બેસા બનાવો હર્બલ રંગ અને મનાવો ઈકો ફ્રેંડલી હોળી.

પીળા રંગ - પીળા રંગ ગલગોટાના ફૂળને વાટીને પાણીમાં નાખી દો. પીળા રંગ થઈ જશે તૈયાર. આ રીતે જ પાણીમાં હળદર કે ચણાના લોટ નાખી પણ તમે પીળા રંગ બનાવી શકો છો. 
 
તમારી હોળી નેચરલ રંગથી રંગારંગ થશે અને તમે કેમિકલ રંગના ખતરનાક અસરથી દૂર રહી શકો છો. આ બધુ શક્ય છે જો તમે તમારા માટે નેચરલ રંગ પોતે બનાવો. ખૂબ 
 
 જ સરળ છે આ કરવું. અહીં જાણૉ તમારી ફેમિલીને કેમિકલ રંગથી મુખ્ય રાખવાના ઉપાય 
 
ગાજરથી બનાવો ગુલાલ 
ગુલાલથી રમવી છે હોળી તો ગાજરને છીણીને કે જૂસરમાં ગાજરનો જ્યુસ બનાવી લો. તૈયાર જૂસને ઝીણા કપડાથી ગાળી લો. લિક્વિડને તમે ઈંજાય તરત કરો અને બાકીના પલ્પને ઠંડકમાં સુકાવી લો. જ્યારે આ સૂકી જાય તો તેને મસલીને બારીક પાઉડર બનાવી લો અને તેમાં થોડો પાઉડર મિક્સ કરી લો. હોળી ઈંજાય કરવા માટે નેચરલ ગુલાલ તૈયાર છે. 
 
પાલક અને મેથાના પાનથી લીલો રંગ 
કોઈને જો વાળથી રંગીન કરવુ છે તો હોળી પર પાલક અને મેથી વાટીને ભીનો રંગ તૈયાર કરી લો. તમારા પાર્ટનરને આર્ગેનિક રંગથી ટીજ કરવાના આ સૌથી સારુ થશે. 
 
તૈયાર પેસ્ટમાં થોડો પાણી મિક્સ કરી પાર્ટનરના માથા પર નાખી દો પછી ગીતે ગાઓ- તુમ પર યે કિસને હરા રંગ ડાલા ખુશી ને હમારી હમે માર ડાલા  લીલો રંગ - લીલા રંગ માટે ઘઉંના લોટમાં મેંહદી પાઉડર નાખી દો લીલો રંગ તૈયાર છે. લીલા રંગ માટે લીલી શાકના પાંદડાવાળીને ધૂપમાં સુકાવીને વાટી લો. તૈયાર પાઉડરને પાણીમાં મિક્સ કરી દો. 
 
કેસરિયો રંગ બનાવવા માટે સંતરાના છાલટાને વાટી પાણીમાં નાખી દો.પછી કપડાથી ચાળી લો. કેસરિયો રંગ તૈયાર છે. 
 
ભૂરો રંગ (બ્લૂ) રંગ માટે પ્રાકૃતિક બ્લૂ રંગના ફૂળનો ઉપયોગ કરી શકો છો. 
 
જાંબળી- જાંબળી રંગ માટે બીટને કાપી થોડી વાર માટે પાણીમાં મૂકી દો પછી એને કાઢી લો તૈયાર છે જાંબળી રંગ