શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 16 માર્ચ 2022 (14:27 IST)

હોળીનો રંગ

એક ગાંડો હતો. તેને ગીત ગાવાનો ખૂબ શોખ હતો 
પણ તેનો અવાજ ખૂબ ખરાબ હતો.. 
 
હોળીના દિવસે ભાંગ પીને તે પોતાની એ જ ફાટેલી
અવાજમાં જોર જોરથી ગીત ગાવા માંડ્યો.. 
મહેબૂબા.. મહેબૂબા.. મહેબૂબા.. મહેબૂબા 
 
ગીત ગાતો ગાતો બીચારો ભાંગના નશામાં 
નાળામાં જઈને પડ્યો.. પછી નાળામાંથી તેનો અવાજ આવ્યો
મે ડૂબા મૈ ડૂબા અરે કોઈ તો બચાવો મૈ ડૂબા મૈ ડૂબા.. 
 
બુરા ન માનો હોલી હૈ...