રવિવારે હોળી ડે પપ્પૂ દર રવિવારે હોળી રમતો હતો ગપ્પૂએ પૂછ્યુ- તૂ દર રવિવારે હોળી કેમ રમે છે પપ્પૂ- બધા કહે છે ના કે રવિવારે હોલીડે હોય છે.