સોમવાર, 8 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (07:15 IST)

Cumin Water- આ 7 રોગોથી છુટકારો મેળવા રોજ પીવો જીરાનું પાણી

Benefits of Jeera Water for
જીરાનો ઉપયોગ દરેક ઘરમાં મસાલાના રૂપમાં કરવામાં આવે છે. તેમા અનેક ગુણ હોય છે. જે અમારા સ્વાસ્થ્યને સારુ બનાવી રાખે છે. આ સાથે જ તેમા રહેલ એંટીઓક્સીડેંટ્સ અને ન્યૂટ્રિએંટ્સ આપણે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. જો વાત જીરાનુ પાણીનું કરે તો તેને રોજ પીવાથી વજન ઓછુ તો થાય છે સાથે જ અનેક પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે. 
1. લોહીની કમી પૂરી - તેમા બ્લડ પ્રેશર ભરપૂર માત્રામાં હોય છે. આ બ્લડમાં હીમોગ્લોબીનનુ લેવલ વધારીને લોહીની કમીને પૂરી કરે છે. 
 
2. ડાયાબીટીસ - રોજ આ પાણી પીવાથી શરીરનુ ગ્લુકોઝનું લેવલ યોગ્ય રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. 
 
3. તાવ - તાવમાં જીરાનુ પાણી પીવાથી લોહી ઠીક થાય છે અને શરીરને ઠંડક મળે છે. 
 
4. બીપીની સમસ્યા - જીરાનુ પાણી બ્લડ સર્કુલેશનને સારુ બનાવે છે સાથે જ તેનાથી હાઈ બીપીની સમસ્યા ઠીક રહે છે. 
 
5. વજન કંટ્રોલ - જીરાનુ પાણી રોજ પીવાથી શરીરમાં રહેલ ફેટ ઓછુ થઈ જાય છે. સાથે જ તેનાથી વજન ઓછુ થવા માંડે છે. 
 
6. એસિડીટી - તેને રોજ સવારે ખાલી પેટ પીવાથી પેટ ફૂલે છે અને એસિડીટીની સમસ્યા ઓછી થાય છે. 
 
7. ડાયજેશન - જીરાનુ પાણી શરીરનું ડાયજેશન સારુ રાખે છે અને તેનાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે.