ઘરેલુ નુસ્ખા - માત્ર 15 દિવસમાં જ જડથી ખતમ કરો ડાયાબિટીસ

diabitic
Last Updated: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (12:27 IST)

આજકાલ દુનિયાભરમાં દર 5માંથી 4 લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો પોતાની ખાવા પીવાની ટેવમાં સુધાર લાવીને અનેક દવાઓનુ સેવન કરે છે. પણ કોઈપણ દવાથી ડાયાબિટીઝ જડથી ખતમ થતો નથી.
આજે અમે તમને ડાયાબિટીસને જડથી ખતમ કરવા માટે એક અસરકારક ટીપ્સ બતાવી રહ્યા છીએ. આવો જાણીએ ડાયાબિટીસને જડથી ખતમ કરવાનો આ ઘરેલુ ઉપાય
સામગ્રી - ઘઉં 100 ગ્રામ
જવ - 100 ગ્રામ
કાળુ જીરુ - 100 ગ્રામ
ઝાડનુ ગુંદર - 100 ગ્રામ
પાણી - 1 કપ
બનાવવાની રીત - એક બાઉલમાં એક કપ પાણીને ગરમ કરીને તેમા ઘઉં, જવ ને ગુંદર મિક્સ કરી લો. તેને 10 મિનિટ સુધી ઉકાળીને ઠંડુ થવા માટે મુકી દો.. આ પાણી ઠંડુ થાય કે તેને ગાળીને એક બોટલમાં નાખો.

- રોજ સવારે ખાલી પેટ સતત 7 દિવસ સુધી તેનુ સેવન કરો. તેના સેવન પછી બીજા અઠવાડિયે 1 દિવસ છોડીને આ પાણીનું સેવન કરો.
- 2 અઠવાડિયામાં ખાલી પેટ તેનુ સેવન કરવાથી તમારુ મૂળથી નષ્ટ થશે.


આ પણ વાંચો :