સંબંધિત સમાચાર
- Kitchen Hacks નવાની જેમ ચમકશે લોખંડનો તવા, ચપટીમાં આ રીતે સાફ કરવું
- Tea Stainer Cleaning Tips: કાળી પડી ગયેલી ચા ગાળવાની ગળણી સાફ કરવા માંગો છો? અજમાવો આ 3 આસાન ઘરેલુ ઉપચાર, થશે ફાયદો
- Doormat Cleaning Tips: પગ સાફ કરતી વખતે ડોરમેટ ગંદુ થઈ ગયુ છે? આ રીતે સાફ કરો
- Cleaning Tips- ઘરની બારીના કાંચ થઈ ગયા છે ગંદા, તો અજમાવો આ ટિપ્સ, નવાની જેમ ચમકશે
- Cooler થી બરફની જેમ ઠંડુ થઈ જશે ઘર, જૂનો કાટ લાગેલો કૂલર કરશે જોરદાર કામ
Global Day of Parents 2023: જાણો શા માટે ઉજવાય છે, વિશ્વ માતા-પિતા દિવસ જાણો તેનો ઈતિહાસ
Global Day of Parents 2023: દુનિયાભરમાં 1 જૂનને ગ્લોબલ પેરેંટસ ડે ઉજવાય છે. આ દિવસ તેથી પણ ખાસ છે કારણ કે અમે આ દિવસ તે લોકોને સ્પેશલ ફીલ કરાવવાના અવસર મળે છે. જેણે અમે જન્મ આપ્યુ અને પાળ્યુ. માતા-પિતાના સમ્માનમાં આયોજીત આ દિવસને ઉજવવાની આધિકારિક જાહેરાત વર્ષ 2012માં યુએન જનરલ અસેંબલીમાં કરી હતી. આ અવસરે લોકો તેમના પેરેંટસના પ્રત્યે સમ્માન પ્રકટ કરે છે અને તેમના બલિદાનના પ્રત્યે આભાર પ્રકટ કરે છે.
ગ્લોબલ પેરેંટસ ડે એટલે કે વૈશ્વિક માતા-પિતા દિવસના જો ઈતિહાસ પર નજર કરીએ તો તેની શરૂઆત 1994માં યુએન જનરલ અસેંબલીમાં થઈ હતી. આવુ તેથી કરાયુ જેથી મારા-પિતાના સમ્મન કરાય. આ દિવસને ઉજવવાનો આઈડિયા યુનિફિકેશન ચર્ચ અને સેનરેટ ટ્રેટ લૉટ દ્વારા સમર્પિત કરાયો હતો અને તે પછીથી દર વર્ષે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ.
Edited By-Monica Sahu
Edited By-Monica Sahu