જાણો Quit India આંદોલન વિશે જેણે અંગ્રેજોની જડ હલાવી દીધી, ચિત્રોની ઝલક સાથે

quit india
નવી દિલ્હી| Last Updated: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (13:22 IST)
ભારત છોડો આંદોલનનનો ઈતિહાસ 
આ આંદોલન ગાંધીજીની સમજી વિચારેલી રણનીતિનો જ ભાગ હતો. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ યુદ્ધમાં ઈગ્લેંડને ગંભીર રીતે ગુંચવાયેલુ જોઈને જેવુ નેતાજી સુભાષચંદ્ર બોસે આઝાદ હિન્દ ફોજને "દિલ્હી ચલો" નો નારો આપ્યો.  ગાંધીજી પરિસ્થિતિને પામી ગયા અને 8 ઓગસ્ટ 1942ના રાત્રે જ બમ્બઈથી અંગ્રેજોને 'ભારત છોડો' અને ભારતીયોને 'કરો યા મરો' નો આદેશ રજુ કર્યો અને સરકારી સુરક્ષામાં યરવદા પુણે સ્થિત આગા ખાન પેલેસમાં ચાલ્યા ગયા.  
 


આ પણ વાંચો :