બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Updated :બેંગ્લુરૂ: , રવિવાર, 9 એપ્રિલ 2017 (00:44 IST)

આઇપીએલ-10 - રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ દિલ્હી ડેરડેવિલ્સને 15 રનથી પરાજય આપ્યો

બેંગલુરુમાં આઈપીએલ-10ની લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી ડેરડેવિલ્સને 15 રનથી પરાજય આપ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ દિલ્હી ડેરડેવિલ્સને મેચ જીતવા માટે 158 રનનો પડકાર આપ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેદાર જાધવના આક્રમક 69 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવ્યા હતા. વોટસને 24 રને આઉટ થયો હતો, જ્યારે ગેલ માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો.
 
આઇપીએલ-10ની પાંચમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય થયો હતો.