KKR vs CSK:ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતાને 2 વિકેટથી હરાવીને સિઝનની ત્રીજી જીત મેળવી.
KKR vs CSK: IPL 2025 ની 57મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 2 વિકેટથી હરાવ્યું. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા. જવાબમાં, ચેન્નાઈએ છેલ્લી ઓવરમાં 2 વિકેટ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. ચેન્નાઈ તરફથી ડેવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ રન બનાવ્યા. તેણે 35 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ૫૨ રનની શાનદાર ઇનિંગ રમી.
ડેવાલ્ડ બ્રેવિસે 25 બોલમાં 52 રન અને શિવમ દુબેએ 40 બોલમાં 45 રન બનાવ્યા. ઉર્વિલ પટેલે 11 બોલમાં 31 રન બનાવ્યા. વૈભવ અરોરાએ 3 વિકેટ લીધી. હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને 2-2 વિકેટ મળી હતી.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા. કેપ્ટન અજિંક્ય રહાણેએ 48 રન બનાવ્યા. આન્દ્રે રસેલે 38 રન અને મનીષ પાંડેએ અણનમ 35 રનનું યોગદાન આપ્યું. CSKના નૂર અહેમદે 4 વિ