ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 1 જૂન 2018 (14:31 IST)

આ છે અત્યાર સુધીનો સૌથી શાનદાર સ્માર્ટફોન, જેને આખી દુનિયા ખરીદવા ઈચ્છે છે

શાનદાર સ્માર્ટફોન વિશે જણાવીશ જે અત્યાર સુધીનો સૌથી શાનદાર સ્માર્ટફોન ગણાય છે. આ સ્માર્ટફોનનો નામ હુવાવે પી 20 પ્રો છે. ચાલો જાણી લે છે આ શાનદાર સ્માર્ટફોનની કીમત અને સ્પેસિફિકેશન વિશે. 
ડિસ્પલે 
ફોનમાં 6.1 ઈંચની અમોલેડ ડિસ્પલે આપી છે. ફોનમાં નૉચ વાલા ડિજાઈન જોવા મળે છે. 
 
પરફોર્મેંસ અને સ્ટોરેજ 
ફોનમાં હુવાવે કિરીન 659 પ્રોસેસર આપ્યું છે. તે સિવાય સ્માર્ટફોનમાં 6 જીબીની રેમ આપી છે. ફોનમાં 128 જીબી ઈંટરનલ સ્ટોરેજ આપી છે. 
 
કેમરા 
ફોનની સૌથી મિટી વિશેશતા તેમાં આપેલ કેમરા સેટઅપ જ છે. ફોનમાં 40+20+ 8 મેગાપિક્સલનો ટ્રિપલ કેમરા સેટાપ આપેલું છે. અને કોઈ સ્માર્ટફોન અત્યાર સુધી નો સૌથી બેસ્ટ કેમરો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે સ્માર્ટફોનમાં 24 મેગાપિકસલનો ફ્રંટ કેમરો આપેલું છે. 
 
બેટરી અને કીમત 
ફોનને પાવર આપવા માટે 4000 એમએચ બેટરી આપી છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગનો સ્પોર્ટ પણ આપ્યું છે. ફોન માત્ર 64,990 રૂપિયાની કીમતનો છે.