સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 28 મે 2018 (13:37 IST)

Samsung Galaxy J7 Duoની કીમતમાં ભારે કપાત, હવે કીમત માત્ર આટલી

મિત્રો જો તમે સ્માર્ટફોનનો પ્રયોગ કરો છો તો તમે દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન નિર્માતા કંપની Samsung ના વિશે જરૂર જાણતા હશો.  Samsung કંપની વિશ્વને મશહૂર કંપનીઓમાંથી એક છે અને તેમના ગ્રાહકોને ઓછામાં ઓછી કીમતમાં સારાથી સારા સ્માર્ટફોન આપવાનો પ્રયાસ કરે છે. 
આજે અમે તમને  Samsung કંપની જે ફોન વિશે જણાવી રહ્યા છે. તે ફોનનું નામ છે Samsung Galaxy J7 Duo તો આવો  જાણીએ આ ફોનના સરસ સ્પેસિફિકેશન અને કીમત વિશે. 
 
આ ફોનમાં ડબલ બેક કેમરા આપેલું છે. જેમાં એક કેમરા 13 મેગાપિક્સલનો અને બીજો કેમરા 5 મેગાપિક્સલ ક્ષમતાનો છે. 
Samsung ના આ ફોનમાં 5.5 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે આપેલી છે. 
આ ફોનમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમરા આપેલું છે. 
આ ફોનનો ઑપરેટિંગ સિસ્ટમ 8.0 ઓરિયો ઑપરેટિંગ સિસ્ટમ છે. 
 
આ ફોનને પાવર આપવા માટે 3000 એમએચની નોન રિમૂવેબલ લાંગ લાસ્ટિંગ બેટરી આપેલ છે. 
 
કીમતં 
આ ફોનને જયારે ભારતીય બજારમાં લાંચ કરાયું હતું ત્યારે આ ફોનની કીમત 17990 રૂપિયા હતી પણ વર્તમાન સમયમાં આ ફોન ઑનલાઈન ઈ-કામર્સ વેબસાઈટ 
 
 amazon પર માત્ર 15990નો મળી રહ્યું છે. એટલે કે આ ફોનની કીમતમાં 2000ની ભારે કપાત કરી નાખી છે.