રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (13:00 IST)

શું તમને ખબર છે જિયોનું સીક્રેડ કોડ -Jio Secret Code

રિલાંયસ જિયો ગ્રાહકો માટે આશરે દરરોજ નવા-નવા ઑફર આવી રહ્યા છે. આ ઑફર્સ ગ્રાહકોને લાભ મળી રહ્યા છે. શું તમને ખબર છે જિયોનું સીક્રેડ કોડ આ છે સીક્રેટ કોડ- જિયો ગ્રાહકો માટે *409*. આ એક સ્પેશલ કોડ છે. આ કોડની મદદથી તમે તમારા જિયો નંબરને કોઇ બીજા નંબર પર ફોરવર્ડ કરી શકો છો. જ્યારે તમારા જિયો નંબર પર કૉલ નહી લાગે તો તમારા બીજા નંબર પર કૉલ ફૉરવર્ડ કરવામાં આવશે. આ માટે તમારે એક સિમ્પલ પ્રોસેસ ફૉલો કરવાની રહેશે.
આવી રીતે કરો ઉપયોગ - ફોન ડાયલરથી  *409* ડાયલ કર્યા પછી જે નંબર પર કૉલને ફૉરવર્ડ કરવા ઇચ્છો છો તે નંબર એન્ટર કરીને ડાયલ કરી દો.
આ પ્રક્રિયા પૂરી કરતા જ તમારા જિયો નંબર પર કૉલ નહી લાગતા બીજા નંબર કૉલ આવશે. જેના કારણે તમે જિયો નંબર પર કૉલ નહી લાગવાની ફરિયાદોથી બચી શકો છો.સાથે જ તમારા જરૂરી કાલ મિસ નહી થશે. 
 
આ સર્વિસને બંધ કરવા માટે *410 ડાયલ કરો. જેનાથી આ સર્વિસ બંધ થઇ જશે.