રેડમી 6 પ્રો અને Mi Pad 4 આજ એ લાંચ થશે

Last Modified સોમવાર, 25 જૂન 2018 (13:48 IST)
મિત્રો, મિત્રો, અમારી ટેક્નોલૉજી ચેનલમાં તમારું સ્વાગત છે, અમે આજના આ પોસ્ટમાં તમને સારા સમાચાર આપીએ છીએ
અમે વાત કરીશ 6 Pro અને Pad 4 વિશે મિત્રો આ બન્ને આજે ચાઈનામાં લાંચ થઈ ગયા છે. હવે જાણી તેના ફીચર્સ વિશે.. 
ના ફીચર્સ 
આ ફોનમાં તમને 5.8 4 ઇંચનો ડિસ્પ્લે 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે 12 ​​+ 5 મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરો  અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો. તેમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, 4000 એમએએચએ બેટરી છે. તેની કિંમત 13,999 રૂપિયા છે.
micromax tablet
 Mi Pad 4ના ફીચર્સ 
આ ટેબલેટમાં તમને 7 પોઇન્ટ 9. ઇંચનો ડિસ્પ્લે 6 જીબી રેમ 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ 13 મેગાપિક્સલનો રિયલ કેમેરા મળે છે. સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને 6000 એમએએચ બેટરી સ્થાપિત થઈ છે. આ ટેબલેટની કીમત છે 16000 રૂપિયા. આ પણ વાંચો :