રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (17:45 IST)

નોકિયા p1 નો વીડિયો યૂટ્યૂબ પર થયો લીક, આ છે ડિઝાઈન

નોકિયાનો એક ધમાકેદાર એંડાયડ ફોન બજારમાં લાવી રહ્યા છે. આ સ્માર્ટફોનનો નામ નોકિયા  p1 જણાવી રહ્યા છે. નોકિયા તેને સ્પેનના બર્સિલોનામાં થવા જઈ રહેલ  શો મોબાઈલ વર્લ્ડ કાંગ્રેસ (MWC 2017)માં રજુ  કરી રહ્યા છે. મોબાઈલ વર્લ્ડ કાંગ્રેસ 27 ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છે. 
સ્માર્ટફોન નોકિયા  p1ના કંસેપ્ટ રેંડર (ગ્રાફિક્સથી બનાવી ગઈ ફોટા) વીડિયો ઈંટરનેટ પર લીક થઈ છે. જેનાથી સ્માર્ટફોનના ડિઝાઈનનું  અનુમાન લગાવી શકાય છે. આ વીડિયો ઈંટરનેટ પર કંસેપ્ટ ક્રિએટરે યૂટ્યૂબ પર શેયર કર્યો છે. 
 
યૂટ્યૂબ પર શેયર કરેલા વીડિયોના હિસાબે આ ફોનમાં મેટલ બૉડીનો ઉપયોગ કર્યા છે. હાઈબ્રેડ ડુઅલ સિમ સ્લાટ, ત્રણ લાઈટ ફ્લેશ, કાર્લ જાઈસ લેંસ સિવાય ડિસ્પલેના નીચે હોમ બટલ લગાવ્યું છે. 
 
આ ફોનમાં 6 GB રેમ લગાવી છે. તેમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસરનો ઉપયોગ કર્યા છે. આ ફોનમાં એચડી 5.3 ઈંચનો ડિસ્પ્લે સાથે ગિરિલ્લા ગ્લાસ લાગેલું છે. 
 
નોકિયાના ફોનના કેમરાને ખૂબ પાવરફુલ બનાવ્યું છે. જો વેબસાઈટની માનીતો તેમાં 22.6 મેગાલિકસલ બેક કેમરા છે. સાથે ડસ્ટ અને વૉટર રેજિસ્ટંટ પણ થશે. તેમાં 3500mAhની બેટરી પણ છે. આ એંડ્રાયડ 7.0 નુગ ઑપરેટિંગ સિસ્ટમ પર આધારિત થશે.