1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
  4. West Bengal PSC Recruitment 2019:

Govt. Job - જો છે અ ડિગ્રી તો મળશે 25 હજારથી વધુ સેલેરી, અહી નીકળી છે ભરતી

Govt. Job
West Bengal PSC Recruitment 2019: પશ્ચિમ બંગાળ લોક સેવા આયોગે પશુધન વિકાસ સહાયક પદ પર અરજી માંગી છે. તેઓ ઉમેદવાર જે આ પદ પર અરજી કરવા અમંગે છે તે West Bengal PSC ની સત્તાવાર વેબસાઈટ પર જાય અને નોટિફિકેશનને ડાઉનલોડ કરી તેને વાંચે અને સમસ્ત માહિતી જાણીને અંતિમ તિથિ 3 જૂન 2019 પહેલા ઓનલાઈન અરજી પ્રક્રિયાને પૂર્ણ કરે. 
 
પદનુ નામ - પશુધન વિકાસ સહાયક 
પદની સંખ્યા - 200 
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવારોની ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા પદ મુજબ જુદી જુદી નક્કી કરવામાં આવી છે.  વધુ માહિતી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરો 
 
મહત્વની તારીખ - 
અરજી જમા કરવાની શરૂઆત તારીખ - 14 મે 2019 
અરજી જમા કરવાની અંતિમ તારીખ 3 જૂન 2019 
 
આયુ સીમા - વધુમાં વધુ 40 વર્ષ 
 
અરજી ફી 
સામાન્ય/ઓબીસી વર્ગ માટે - 110 રૂપિયા 
એસસી/એસટી વર્ગ માટે કોઈ અરજી ફી નથી 
 
અરજી પ્રક્રિયા -  ઉમેદવાર આપવામાં આવેલ સત્તાવાર વેબસાઈટ પર જઈને અધિસૂચના ડાઉનલોડ કરે. આપેલા દિશા નિર્દેશો મુજબ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરે. 
આગળનો લેખ
MP ના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહની પત્નીનુ દિલ્હીમાં નિધન, ચુરહટમાં થશે અંતિમ સંસ્કાર