1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 1 નવેમ્બર 2018 (15:32 IST)

જાણો ચોરી ચોરી કોણ જુએ છે તમારી Whatsapp પ્રોફાઈલ ફોટા?

whastsapp
whastsappના નવા સ્ટેટસ ફીહ્ક્રના તો તમે મજા લઈ રહ્યા છો. પણ તમે જોશો કે તમારા સ્ટેટસને કોણે-કોણે જોયું અને કેટલા વાગ્યે જોયું. પણ શું તમે જાણો છો કે તમારી પ્રોફાઈલ પિકચરને કોણે કોણે જોયું છે. જો તમે પણ જાણવા ઈચ્છો તો તમારી વ્હાટસએપ પ્રોફાઈલ પિક પણ  DP ને કોને કોને જોયું છે. તો ચાલો અમે તમને એના ઉપાય જણાવી છે. 
 
આમ રો વ્હાટસએપમાં એવું કોઈ ફીચર નહી છે જેનાથી તમે જાણી શકો કે તમાઈ પ્રોફાઈલ ફોટા કોણ જોઈ રહ્યો છે પણ એક એપની મદદથી તમે જાણી શકો છો. તો સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરથી તમારા મોબાઈલમાં Whats Tracker એપ ડાઉનલોડ કરવું. 
 
હવે એપને ઓપન કરો અને નામ દેશ મોબાઈલ નંબર વગેરે જાણકારી ફિલ કરો અને ત્યારબાદ Sign in ના ઑપશન પર કિલ્ક કરો. ધ્યાન રાખો કે ત્યાં નામ નાખો જે તમારા વ્હાટસએપમાં છે/ 
 
હવે એપમાં તમને ત્રણ ઑપશન જોવાશે. પહેલો Contact તેમાં વ્હાટસએપના કાંટેક્ટ લિસ્ટ જોવાશે. બીજી visited તેમાં તે લોકોની લિસ્ટ થશે જેની પ્રોફાઈલ ફોટા તમે જોયી છે. 
 
આ આખરે ઑપશન Visitor છે. અહીં તમને તે લોકોની લિસ્ટ જોવાશે જે લોકોની તમારા વ્હાટ્સએપ પ્રોફાઈલ ફોટાને જોયું છે.