બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (13:21 IST)

Bsc નર્સિંગ એડમિશન ની શરૂઆત ગુજરાત 2022, પ્રવેશ માટે અરજી કરો

ગુજરાત બીએસસી નર્સિંગ એડમિશન 2022 , ની શરૂઆત વિવિધ કોર્ષ માટે અરજી કરવાની શરુ કરેલ છે.
 
ગુજરાત બીએસસી નર્સિંગ એડમિશન
ગુજરાત બીએસસી નર્સિંગ એડમિશન 2022 , ની શરૂઆત વિવિધ કોર્ષ માટે અરજી કરવાની શરુ કરેલ છે.યોગ્ય લાયકાત ધરાવતા લોકો આમ પેવેશ મેળવી શકશે તો ઇછુક 
 
ઉમેદવારો એ સમગ્ર માહિતી જોઈ લેવી.
ગુજરાત બીએસસી નર્સિંગ એડમિશન માહિતી
સંસ્થાનું નામ ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સ (ACPMEC)
પ્રવેશ નામ ગુજરાત B.Sc. નર્સિંગ પ્રવેશ 2022
ઑનલાઇન પ્રવેશ શરુ તારીખ 25/08/2022
ઓનલાઈન પ્રવેશ છેલ્લી તારીખ 05/09/2022