સંબંધિત સમાચાર
- ડાક ઘર ભરતી 2021- અંતિમ તારીખમાં એક અઠવાડિયુ બાકી 10મા પાસ 4368 પદો માટે જલ્દી કરવું આવેદન
- સરકારી નૌકરી 2021- 12 માપાસ માટે પોલીસ વિભાગમાં નૌકરીઓ 26 મે સુધી કરવુ આવેદન
- ઘરે બેસી ઑનલાઈન શરૂ કરી શકો છો આ 4 કામ
- 69 હજાર શિક્ષક ભરતી ટીચરોના પાંચ હજારથી વધારે પદ પર ભરતી જલ્દી
- રેલ્વે ભરતી 2021- વગર પરીક્ષા અને ઈંટરવ્યૂહ 3592 ભરતીઓ, ITI અને 10મા માર્ક્સથી થશે પસંદગી
DRDO DRDL Recruitment 2021 - જૂનિયર રિસર્ચ ફેલો પદ પર ભરતી
DRDO- રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળાએ જૂનિયર રિસર્ચ ફેલોના પદ પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. ઈચ્છુક ઉમેદવાર 12 જૂન સુધી આવેદન કરી શકે છે. ડીઆરડીઓની વેબસાઈટ
પર જઈને આવેદન કરી શકાય છે. DRCO Defence આ પદ પર આવેદન માટે ઉમેદવારબી પાસે GATE , NET Score, M.E/M.Tech યોગ્યતા હોવી જોઈએ. ઉમેદવારનો પગાર 31000 સાથે એચઆર એ થશે. 22 મેને તેના માટે નોટિફિકેશન રજૂ કરાયો.
પદનો નામ- જૂનિયર રિસર્ચ ફેલો
ઉમ્ર સીમા - 28 વર્ષ
