ધોરણ 10નું પરિણામ - જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તે આ કોર્સ કરી શકો છો
ઘોરણ 10નુ પરિણામ આવી ગયુ છે તેમાં બધા પાસ જ થાય કે બધાની મેરિટ બન્ને આવુ કદાચ શક્ય નથી. ઘણા નબળા બાળકો છે જેને ઓછા માર્ક્સ આવ્યા હોય કે તે નાપાસ થયા હોય પણ એને ગભરાવવાની જરૂર નથી. તમે ધોરણ 8ના બેસ પર પણ ઘણા બધા કોર્સ કરી શકો છો અને આગળ અભ્યાસ માટે 10 મા 12મા ઘોરણની પ્રાઈવેટ પરીક્ષા આપી શકો છો.
How to Check GSEB Gujarat Board SSC 10th Result 2022 - ધોરણ 10નું પરિણામ આ રીતે ચેક કરો બોર્ડનું પરિણામ
1- ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે
gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
ધોરણ 10 મા નાપાસ થયા હોય તો ધોરણ 8ના બેઝ પર વેલ્ડર અને વાયરમેન કોર્સ કરી શકાયછે. ધો.10 પછી ડિપ્લોમા ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ની ખૂબ ડિમાન્ડ છે પરંતુ વિદ્યાર્થી રસ દાખવતા નથી.
ધોરણ 10 મા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 8 ના બેઝ પર વેલ્ડર અને વાયરમેન કોર્સ કરી શકે છે. આ કોર તમે ITI થી કરી શકો છો.