NRTI recruitment 2021: નૉન ટીચિંગના ઘણા પદો પર ભરતી પગાર છે 78800 રૂપિયા દર મહીના

Last Modified સોમવાર, 19 જુલાઈ 2021 (11:05 IST)
નેશનલ રેલ એંડ ટ્રાંસપોર્ટજ ઈંસ્ટીટ્યૂટ
(NRTI) એ ઘણા નૉન ટીચિંગ પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. આવેદન ફાર્મ અધિકારિક વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ પદોને ભરવા માટે અંતિમ તારીખ 8 ઓગસ્ટ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર નીચે આપેલ લિંક પર ક્લિક કરી આવેદન કરી શકે છે. તમને જણાવીએ કે આ ભરતી 3 વર્ષની સંવિદાના આધારે થશે.

NRTI recruitment 2021: (NRTI) આ પદોનો વિવરણ
ચીફ એડમિશન એંડ આઉટરિચ ઑફીસર- 1 પદ
ડાયરેક્ટર એગ્જીક્યુટિવ એજુકેશન- 1 પદ
ડાયરેક્ટર સ્કિલ ડેવલપમેંટ- 1પદ
સીટીઓ-
1 પદ
એચ આર -
1 પદ
સ્ટૂડેંટ એક્ટિવિટીજ ઑફિસર-

1 પદ
કન્યુનિકેશન ઑફિસર-
1 પદ
ડિપ્ટી વાર્ડન-
1 પદ
એડમિન અસિસ્ટેંટ-
1 પદ
ફિજિકલ ઈંસ્ટ્રકટર/ યોગ ટ્રેનર-
1 પદ
લેબ અસિસ્ટેંટ- 1 પદ
લેબ ટેક્નીશિયન-
7 પદ
આ પદો માટે ઉમેદવારોને ઑનલાઈન આવેદન કરવુ પડશે. આ પદો માટે કોઈ ઑફલાઈન એપ્લીકેશન સ્વીકાર નહી કરાશે.


આ પણ વાંચો :