સાથે આવશોને?
પત્ની : ક્લ્બમાં આજે મજાની પાર્ટી છે, જેમાં તમામ સભ્યોને કહ્યું છે કે ઘરથી કોઈપણ એક નકામી વસ્તુ લઈને આવે. પતિ : તો, તું શું લઈ જઈ રહી છે? પત્ની : મને કંઈ પણ સમજમાં નથી આવતું પણ તમે સાથે આવશોને?
Copyright 2026, Webdunia.com