સીધાં થઈ જશે
પત્ની (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરેઆવે છે. બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે. પત્ની : પણ, ક્યારે ધમકાવું? જ્યારે હું ઘરે પહોંચું છું ત્યારે તે સુતા હોય છે.
Copyright 2026, Webdunia.com